[surat] - મ્યૂઝિકલ નાઈટમાં લાઈવ પર્ફોમન્સ માણવાની સાથે યુવાનોએ મજા કરતાં જીત્યા પ્રાઈઝ
સુરત : શોટ દ્વારા ચોથી વર્ષગાંઠની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શોટ ખાતે મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વરૂણ કાબરા બેન્ડે લાઈવ પર્ફોર્મન્સ આપ્યું હતું. લાઈવ પર્ફોમન્સમાં યુવાઓને જલસા પડી ગયા હતા. આ ઉપરાંત આ પ્રસંગે વિવિધ ગેમ્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં યુવાઓ ભાગ લઈ ખૂબ જ મોજ મસ્તી કરી હતી. વિવિધ ગેમ્સમાં વિજેતાઓને આઇફોનથી લઈને વિવિધ ગિફ્ટ આપી સન્માનિત કરાયા હતા. સમગ્ર ઈવેન્ટનું આયોજન વન ફોર ઓલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર...
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/hXKFuQAA