[surat] - રૂબેલાની રસી પીધા બાદ બાળક બેભાન થયાનો વાલીઓએ આરોપ લગાવી ટોળુ પહોંચ્યુ પોલીસ સ્ટેશન

  |   Suratnews

સુરતઃ સલાબતપુરા વિસ્તારમાં આવેલા શેતરંજીવાડમાં શાળામાં ભણતા બાળકને રૂબેલાની રસીકરણ કર્યા બાદ બેભાન થયાનો વાલીઓએ આરોપ લગાવ્યો હતો. મનપાના અધિકારીઓ પર આરોપ લગાવતાં ટોળું સલાબતપુરા પોલીસ સ્ટેશન પહોંચી ગયું હતું.

જાણ કર્યા વગર પીવડાવી રસીઃ વાલી

સલાબતપુરા પોલીસ મથકે પહોંચેલા લોકોના ટોળામાંથી એક વાલીએ જણાવ્યું હતું કે, તેનું બાળક શેતરંજીવાડમાં આવેલી શાળા નંબર 62માં અભ્યાસ કરે છે. અને વાલીઓને જાણ કર્યા વગર રૂબેલાની રસી પીવડાવવામાં આવી હતી. જેથી બાળક બેભાન થઈ ગયું હતું અને અન્ય ત્રણેક બાળકોને પણ રસીની આડ અસર થી હતી. રોષ ભરાયેલા વાલીઓએ મનપાના અધિકારીઓ પર આરોપ લગાવતાં સલાબતપુરા પોલીસ સ્ટેશને પહોંચી ગયાં હતાં....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/S7JNRAAA

📲 Get Surat News on Whatsapp 💬