[surat] - સમિતિના 4 શિક્ષકોની જાણ બહાર એસબીઆઇ બેન્કે પગારમાંથી એફડી કરી દીધી
શિક્ષણ સમિતિના શિક્ષકોના ખાતામાંથી જાણ બહાર વીમાના નામે 500 રૂપિયા કાપી લેવાની ઘટનાની સાહી સુકાઇ નથી ત્યાં પાંડેસરાના 4 શિક્ષકોના જમા થયેલ પગારમાંથી બેન્કે એફડી કરી દેતાં શિક્ષકો દોડતાં થયા છે. પાંડેસરા વિસ્તારની સ્કૂલના શિક્ષક ચંદ્રકાંત જાધવના 16 હજાર, જયશ્રી દવેના 11 હજાર, ગિરધર પટેલના 11 હજાર અને સંતોષના 14 હજાર રૂપિયાની એફડી એસબીઆઇ બેન્કે પગારમાંથી કરી દીધી છે. શિક્ષકોએ બેન્કમાં જઇને તપાસ કરતાં બેન્કે એફડી પરત કરવાની બાંહેધરી આપી છે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ikAKHgAA