[vadodara] - નવી RTO માટે પ્લોટ આપવા વુડાને રજૂઆત

  |   Vadodaranews

ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

શહેરમાં બીજી આરટીઓ બનાવવા માટે મકરપુરામાં પૂરતી જગ્યાવાળો પ્લોટ નહીં મળતાં આરટીઓ દ્વારા હવે વુડા સત્તાધીશો પાસે પ્લોટની માંગણી કરી છે. આરટીઓ દ્વારા 33000 સ્કેર ફૂટ જગ્યા માગવામાં આવી હતી. પરંતુ આટલી મોટી જગ્યા નથી. બે ભાગમાં આરટીઓ બનાવી શકાય નહીં તેથી મકરપુરાનો વિચાર પડતો મૂકવામાં આવ્યો છે.

શહેરમાં બે આરટીઓ કચેરી બનાવવા માટે સરકાર દ્વારા મંજૂરી આપી જી.જે.29 નંબર ફાળવાયો છે. આરટીઓ અધિકારી ડી.ડી. પંડ્યા મુજબ અંદાજે 17000 સ્કેરફીટના પ્લોટ બતાવ્યા છે. જે પર્યાપ્ત નથી. જેથી અમે વુડા પાસે માગણી કરી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/LMOILAAA

📲 Get Vadodara News on Whatsapp 💬