[vadodara] - શહેરની 12 શાળાનાં 7000 બાળકો મીઝલ્સ-રૂબેલા રસી મૂકાવતાં નથી

  |   Vadodaranews

ટ્રાન્સપોર્ટ રિપોર્ટર. વડોદરા | યાકુતપુરા , નવાયાર્ડ, તાંદલજા, તરસાલી , નિઝામપુરા ,એકતાનગર ,વાઘોડિયા રોડ વિસ્તારની 12 સ્કૂલનાં અંદાજે 7000 બાળકો મીઝલ્સ- રૂબેલા રસી મૂકાવવાનાં બાકી છે. આ રસીથી બાળકો નપુંસક થતાં હોવાની અને બાળકો મૃત્યુ પામતાં હોવાની અફવાથી વાલીઓ ડરના માર્યા રસીકરણ કરાવતા નથી. તેમજ સ્કૂલ સંચાલકો આરોગ્ય વિભાગની ટીમને પેરન્ટ્સ - ટીચર્સ મીટિંગ કરાવતા નથી.

યાકુતપુરા ,નવાયાર્ડ, તાંદલજા, તરસાલી, વાઘોડિયારોડની શાળામાં રસીકરણ બાકી

‘બાળકો મરી જાય છે તે રસી મૂકવાવાળા છોને ω ’ તેમ કહી આરોગ્ય વિભાગની ટીમને યાકુતપુરા વિસ્તારમાંથી કાઢી મૂકાય છે. આ સાથે તેમને બાળકો નપુંસક થતાં હોવાનો વીડિયો દર્શાવાય છે. અંદાજે 7000 બાળકો આવી સ્કૂલોમાં ભણે છે. જેમને રસીકરણ કરાવ્યું નથી. સેવાસદન મુજબ દર વર્ષે રસીકરણ સમયે બાળકો નપુંસક થતાં હોવાની અફવા ઉડે છે. અગાઉ પોલિયો અને કૃૃૃમિની રસી સમયે પણ આવું થયું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/NF_8xAAA

📲 Get Vadodara News on Whatsapp 💬