[valsad] - દિલ્હીમાં આંબેડકરના અપમાન મુદ્દે 16 સંગઠનોની વલસાડમાં રેલી

  |   Valsadnews

દિલ્હી ખાતે 15 ઓગષ્ટના રોજ જંતરમંતર ખાતે કેટલાક ઇસમોએ બાબાસાહેબ આંબેડકરનો વિરોધ કરી અપમાનજનક કૃત્ય કરવા સામે જિલ્લાના બીએસપી,ભીલીસ્થાન ટાઇગર સેના,મૂલ નિવાસી સંઘ સહિત 16 સંગઠનોએ સોમવારે વલસાડમાં રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો.રાષ્ટ્રપતિને ઉદ્દેશીને કલેકટરને આવેદન પત્ર આપી સંગઠનોએ આ તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી હતી.

વલસાડમાં ટેમ્પો બાઇક સાથે નિકળેલી રેલીમાં બહુજન સમાજ પાર્ટી,ભીલીસ્થાન ટાઇગર સેના,મૂલનિવાસી સંઘ,આદિવાસી અેકતા પરિષદ,જય અાદિવાસી મહાસંઘ સહિત 16 સંગઠનોએ દિલ્હી ખાતે જંતરમંતર પાસે કેટલાક તત્વોએ બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરી બંધારણ સામે ધરણાંપ્રદર્શન કરી વિરોધ કર્યો હતો.અેસસી અને એસટી વિરૂધ્ધ ભડકાઉ ભાષણો આપ્યા હોવાનું જણાવી આ સંગઠનોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/zW09-gAA

📲 Get Valsad News on Whatsapp 💬