[valsad] - બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વાઇસચેરમેન તરીકે પી.ડી.પટેલ
વલસાડ|ગુજરાતના વકીલોની માતૃસંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના પંદર વર્ષથી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા પ્રવિણ ડી.પટેલે જ્વલંત વિજય પ્રાપ્ત કરી દક્ષિણ ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. જેમાંથી ચેરમેન,વાઇસચેરમેન,એક્ઝિક્યુટિવ કમિટી તથા વિવિધ કમિટીઓની ચૂંટણી યોજાતી હોય છે.25મી ઓગસ્ટ શનિવારે અમદાવાદ ખાતે યોજાયેલી ચૂંટણીમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે દીપેન દવે તેમજ વાઇસચેરમેન તરીકે વલસાડના પી.ડી.પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/0Km1ZAAA