[valsad] - માલનપાડાથી 26 હજારનો દારૂ ભરેલી કાર ઝડપાઇ

  |   Valsadnews

વલસાડ | વલસાડ LCB સ્ટાફે પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે માલનપાડા ધરમપુર તરફ જતા રોડ પરથી પ્રોહી.નાકાબંધી દરમ્યાન આવેલી બાતમી મુજબની કાર નંબર GJ-15-CD-2505ને અટકાવી તપાસ કરી અંદરથી વ્હિસ્કીની નાનીમોટી બાટલીઓ નંગ 96 પકડી પાડી હતી. પોલીસે દારૂની કિંમત રૂપિયા 26,400 અને કાર કિંમત રૂપિયા 1,00,000 મળી કુલ રૂપિયા 1,26,400નો પ્રોહી.મુદ્દામાલ કબ્જે કરી હિતેશભાઈ છોટાલાલ પટેલ રહે. સુખાલા, તા. પારડીની અટક કરી હતી. જે અંગેની ફરિયાદ LCB વલસાડના પીસી રીતેષભાઈ ચીમનભાઈએ ધરમપુર પોલીસ મથકે નોંધાવી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/mU1R4gAA

📲 Get Valsad News on Whatsapp 💬