[valsad] - વલસાડમાં શ્રીનાથજીને સૂકામેવાના હિંડોળા મનોરથ કરાયા
મોટાબજાર સ્થિત શ્રીનાથજીબાવાના મંદિરે હિંડોળા ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. વૈષ્ણવ ભક્તજનો દ્વારા બાવાને નીતનવા અને વિવિધ વસ્તુઓના હિંડોળાના મનોરથ કરાય છે. રવિવારે શ્રાવણી પૂનમ અને પવિત્ર રક્ષાબંધનપર્વ હોવાથી શ્રીનાથજીબાવાને સૂકામેવાના હિંડોળાના મનોરથ કરાયા હતા. જેના દર્શનનો લાભ લેવા ભક્તો મોટીસંખ્યામાં પધાર્યા હતા....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/gQZ5XQAA