[valsad] - વલસાડ ખાતે પ્રાર્થના સભા યોજી સ્વ.અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ

  |   Valsadnews

વલસાડ|ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે વલસાડના

મોરારજી દેસાઇ ઓડિટોરીયમ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારની ઉપસ્થિતિમાં પ્રાર્થનાસભા યોજાઇ હતી. આ પ્રાર્થના સભામાં પદાધિકારીઓ, સંતો, મહંતો, ડોક્ટરો, વકીલ, વેપારી મંડળ, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, નગરજનોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અાપી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/zKw7xgAA

📲 Get Valsad News on Whatsapp 💬