[ahmedabad] - અમદાવાદના વટવામાં 4 લોકોએ PSIને માર મારી મહિલા પોલીસનાં કપડાં ફાડી નાખ્યાં
અમદાવાદ: વટવા પોલીસ ચોકીમાં નિવેદન નોંધાવવા આવેલા પરિવારે પીએસઆઈ સાથે ઝપાઝપી કરી મહિલા પોલીસ કર્મીના કપડાં ફાડી નાખતા ચાર વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ નિવેદન નોંધે તે પહેલાં જ પરિવારે ઉશ્કેરાઈને પોલીસ પર હુમલો કર્યો હતો.
વીજ ચેકિંગ દરમિયાન ગેરવર્તન અંગે ફરિયાદની તપાસ કરવા ગયા હતા
વટવા વિસ્તારમાં આવેલી વટવા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઇ વી.એમ. સાટીયાએ ફરીયાદ નોંધાવી છે કે ન્યુ રાણીપમાં રહેતા અને ટોરેન્ટપાવરમાં જુનીયર એકઝીકયુટીવ તરીકે નોકરી કરતા અરુણભાઇ પટેલ, સલીમ પઠાણ અને હમીદાબાનું પઠાણે વીજ ચેકીંગ દરમિયાન કરેલા ગેરવર્તન બાબતે વટવા પોલસી સ્ટેશનમાં ફરીયાદ કરી હતી. જેના તપાસ ચોકી પર ફરજ બજાવતા પીએસઆઇ વી.એમ. સાટીયાને આપી હતી....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/uEF2VAAA