[ahmedabad] - કેન્ટ ROએ લોન્ચ કર્યાં નેક્સજેન આરઓ વોટર પ્યૂરિફાયર

  |   Ahmedabadnews

અમદાવાદ| આરઓ વોટર પ્યૂરિફાયર કંપની કેન્ટ આરઓ એ પોતાની નવી શોધ નેક્સજેન આરઓ વોટર પ્યૂરિફાયરના લોન્ચની અમદાવાદમાં શરૂઆત કરી છે. જેમાં કંપનીએ યૂવી સુરક્ષા કવચ રજૂ કર્યા છે જેનાથી સ્ટોરેજ ટેન્કમાં પાણીની શુદ્ધતા જળવાઇ રહે. આ અંગે કંપનીના ડિરેક્ટર વરુણ ગુપ્તાએ જણાવ્યું કે, આ ટેકનીકમાં આરઓના વોટર સ્ટોરેજ ટેન્કમાં યૂવી-એલઇડી પ્રકાશ સંરક્ષણની સાથે નિશ્ચિતતા રહે છે કે સ્ટોર કરેલ શુદ્ધ પાણીના ટેન્કમાં ક્યારેય ચેપ ના રહે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/0AkmwQAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬