[ahmedabad] - ટાટા કેપિટલ ફાઇ. સર્વિસીસનો NCD ઇશ્યૂ 10 સપ્ટેમ્બરે

  |   Ahmedabadnews

અમદાવાદ| તાતા જૂથની નોન-બેકિંગ ફાઇનાન્શિયલ કંપની ટાટા કેપિટલ ફાઇ. સર્વિસીસ લિમિટેડએ વિવિધ સેગમેન્ટનાં ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વિવિધ પ્રકારનાં કસ્ટમાઇઝ નાણાકીય ઉત્પાદનો પૂરાં પાડવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કંપની રૂ. 1,000ની ફેસ વેલ્યુ ધરાવતાં સીક્યોર્ડ-અનસિક્યોર્ડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઓફર કરવા માટે તા. 10 સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ટ્રેન્ચ I ઇશ્યૂની બેઝ ઇશ્યૂ સાઇઝ 2000 કરોડ છે, 7500 કરોડ સુધીનું ઓવરસબસ્ક્રિપ્શન જાળવવાનો વિકલ્પ છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/PDlc4gAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬