[ahmedabad] - તક| એપ્રેન્ટિસ જોબ મેળા માટે રૂબરૂ રજિસ્ટ્રેશન કરાવી શકાશે

  |   Ahmedabadnews

અમદાવાદ | ગુજરાત યનિવર્સિટી સેનેટ હોલમાં શુક્રવારે સવારે 10 કલાકે આયોજિત અેપ્રેન્ટિસ ભરતી મેળામાં ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓ રૂબરૂમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. એકાઉન્ટન્ટ, ઓડિટ આસિસ્ટન્ટ, કમ્પ્યૂટર ઓપરેટર, પ્યુન સહિતની પોસ્ટ પરની ભરતી માટે આયોજિત આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવશ્યક દસ્તાવેજો, પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઈઝનો ફોટા સાથે સેનેટ હોલમાં ઉપસ્થિત રહેવા માટે જણાવાયું છે. 2000 જેટલી જગ્યાઓ પર ભરતી કરાશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/mXo89wAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬