[ahmedabad] - મંત્રી કૌશિક પટેલે કહ્યું, પાટીદાર અનામત મુદ્દે કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ જાહેર કરે

  |   Ahmedabadnews

અમદાવાદ: આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને લઇને મહેસૂલ મંત્રી કૌશિક પટેલે નિવેદન આપતા કહ્યું કે, હાર્દિકે સામાજિક આગેવાનોની વાત ધ્યાને લીધી નથી. પાસ કે હાર્દિકે સરકાર સાથે વાત કરવા માટે સમય માગ્યો જ નથી. પાટીદાર અગ્રણીઓ સાથે અનામત મુદ્દે વાત થઇ છે. હાર્દિકના સ્વાસ્થ્ય માટે સરકાર ચિંતિત છે અને ખેડૂતોના પ્રશ્નોને લઇને સરકાર હંમેશા ચિંતિત રહી છે.

વધુમાં મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, કેબિનેટ બેઠક હોવા છતા CMએ હાર્દિક મુદ્દે વાત કરવા કોંગી ધારાસભ્યોને પણ સમય આપ્યો હતો. અનામતને મુદ્દે ક્રોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/mlTiSwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬