[ahmedabad] - રાજશ્રી પોલીપેકનો આઇપીઓ 10મીએ, પ્રાઇઝ બેન્ડ 119-121

  |   Ahmedabadnews

અમદાવાદ| થાણે સ્થિત રાજશ્રી પોલીપેક લિમિટેડનો આઇપીઓ 10 સપ્ટેમ્બર, 2018નાં રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. ઓફરમાં નવા 29,60,000 ઇક્વિટી શેર સામેલ છે, જે દરેકની ફેસ વેલ્યુ રૂ. 10 છે. શેરદીઠ પ્રાઇઝ બેન્ડ 119-121 છે. કુલ કદ 3,522.40 લાખથી રૂ. 3,581.60 લાખ થાય છે. આઇપીઓ 12 સપ્ટેમ્બરે બંધ થશે. વાર્ષિક 10,000 મિલિયન ટનની ક્ષમતા અને 100થી વધારે ઉત્પાદનો કરવાની ક્ષમતા ધરાવતી ત્રણ ફેક્ટરી દમણમાં સ્થાપિત કર્યા પછી ચોથી ફેક્ટરી સ્થાપિત કરવા ધિરાણનાં ઉદ્દેશ સાથનો છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/1U2QnQAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬