[ahmedabad] - વિદ્યાપીઠના ભરતી કૌભાંડમાં રજિસ્ટ્રાર ખીમાણીને પક્ષકાર બનાવવા હાઇકોર્ટનો આદેશ

  |   Ahmedabadnews

અમદાવાદ | ગૂજરાત વિદ્યાપીઠમાં ગેરકાયદે ભરતીને યુજીસીના આદેશ બાદ રદ કરાઈ છે. યુજીસીના આદેશ પ્રમાણે જવાબદારો સામે પગલા લેવાની દાદ માગતી રિટ હાઇકોર્ટ સમક્ષ કરાતા કોર્ટે રજિસ્ટ્રાર ખીમાણીને પક્ષકાર બનાવવા માટે આદેશ આપ્યો છે.

UGCની તપાસમાં 15 ભરતી ગેરકાયદે હોવાનું ખૂલ્યું હતું

ગૂજરાત વિદ્યાપીઠમાં અનેક ભરતીઓ યુજીસીના નિયમો નેવે મુકીને ભરતી કરવામાં આવે છે. ત્યારે આ સંજોગોમાં પાર્લામેન્ટરી કમિટિ દ્વારા પણ તપાસ કરવામાં આવતા 10 થી 15 જેટલી આવી ભરતી ગેરકાયદે હોવાનું સામે આવ્યું હતું. જેથી કમિટિએ યુજીસીને આ બાબતે પગલા લેવાની ભલામણ કરવામાં આવી હતી. યુજીસી દ્વારા તે અનુસંધાને વિદ્યાપીઠને પત્ર લખી ગેરકાયદેસર ભરતીઓ સામે પગલા લેવા માટે આદેશ આપ્યો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/kkI2LgAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬