[ahmedabad] - PAASએ ફોનથી લીધા MLAs-MPsના અભિપ્રાય, એમ્નેસ્ટી ઈન્ટર.ને 1 લાખ પાટીદારોએ કર્યા ઈ-મેલ

  |   Ahmedabadnews

અમદાવાદ: હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે તેનો આજે 13મો દિવસ છે. પાસે આપેલા કાર્યક્રમ મુજબ આજે ટીમે રાજ્યના તમામ ધારાસભ્યો અને રાજ્યસભા-લોકસભાના સાંસદોનો ફોન કરીને તેઓ ખેડૂતોના દેવા માફી, પાટીદાર અનામત અને અલ્પેશ કથીરિયાની મુક્તિના સમર્થનમાં છો કે નહીં તેમ પૂછવાનું નક્કી કર્યું હતું. તો પાટીદાર સમાજે આજે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરીને અંગ્રેજી ફોર્મેટમાં એક લાખના લક્ષ્યાંક સાથે એમ્નેસ્ટી ઈન્ટરનેશનલની ભારતની શાખાને મેઈલ કર્યા હતા.

પાટીદાર સમુદાયે એમ્નેસ્ટી ઈન્ટરનેશનલની ઈન્ડિયા (ભારત) શાખાને લખેલા પત્રના મુદ્દા...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/HriccgAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬