[amreli] - અનામત અંગે અમેરલીના MPએ કહ્યું તમે મહેનત કરો અમારે કંઇ નથી કરવું, ઓડિયોક્લિપ વાયરલ
અમરેલી: હાર્દિક પટેલના ઉપવાસનો આજે 13મો દિવસ છે. ત્યારે અમરેલીના ભાજપના સાંસદ નારણ કાછડિયાને નરેશ વિરાણી નામના વ્યક્તિએ ફોન કરી કહ્યું હતું કે, નારણભાઇ બોલો છો તો નારણભાઇએ કહ્યું હા બોલો. બાદમાં નરેશ વિરાણીએ કહ્યું કે ખેડૂતોના દેવા માફી, અનામતના મુદ્દે અને અલ્પેશ કથિરીયાની મુક્તિ માટે...આટલું બોલતા જ નારણભાઇ બોલી ઉઠ્યા હતા કે, તમે મહેનત કરો અમારે કંઇ નથી કરવાનું.
હાર્દિકના સમર્થનમાં કોટડાસાંગાણીના નાનાવડિયામાં મહિલાઓએ થાળી વગાડી, 11 યુવાનોએ કર્યું મુંડન...
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/apedNQAA