[amreli] - અમરેલી ગાયત્રી શક્તિ પીઠ ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરાઈ

  |   Amrelinews

અમરેલી| અમરેલીમાં જન્માષ્ટમીના પર્વ નિમીતે વિશ્વ ગાયત્રી પરિવારે ગાયત્રી શક્તિ પીઠ ખાતે કૃષ્ણ જન્મ ઉત્સવની ભાવ ભેર ઉજવણી કરી હતી. ત્યારે આ દરમિયાન શક્તિ પીઠમાં મટકી ફોડ કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું . આ ઉત્સવને સફળ બનાવવા માટે જે.વી.આચાર્ય, બાબુભાઈ રાજયગુરૂ,બીપીનભાઈ ભરાડ, હીરેનભાઈ ચાવડા,સવજીભાઈ પટેલ, જનકભાઈ ઠાકર,ઉમેશભાઈ પાઠક સહિતના ગાયત્રી પરિવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/CTbHXwAA

📲 Get Amreli News on Whatsapp 💬