[amreli] - સેન્દ્રીય ખેતી માટેની સહાય માટે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવી

  |   Amrelinews

અમરેલી| અમરેલી જિલ્લામાં સેન્દ્રીય ખેતી કરનાર અને અપેડા માન્ય કોઈપણ સંસ્થા સાથે સર્ટિફિકેશન કરાવનાર ખેડૂતોને સહાય આપવામાં આવી છે. માનનીય સંસ્થાઓ પાસે રજીસ્ટ્રેશન સર્ટિફિકેશન થનાર ખર્ચના ૫૦ ટકા રકમ અને 2000 ની મર્યાદામાં વધુમાં વધુ ૨ હેકટર માટે વાર્ષિક રૂપિયા 5,000 ની સહાય આપવામાં આવે છે. તેમજ વર્મી કમ્પોસ્ટ યુનિટ ઉભું કરવા માટે પાંચ હજારની સહાય આપવામાં આવે છે. જેના માટે ખેડૂતોએ ઓનલાઇન અરજી આઇ ખેડૂત પોર્ટલ પર કરવાની રહે છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/7Vx7ZwAA

📲 Get Amreli News on Whatsapp 💬