[amreli] - 26મી સુધીમાં જમીનની બાકી રકમ ભરપાઈ કરવા મામલતદારનો હુકમ

  |   Amrelinews

અમરેલી| અમરેલીમાં ગુજરાત જમીન મહેસુલ નિયમો મુજબ અમરેલી શહેર વિસ્તારના તમામ જમીનની મકાન પ્લોટ પરની મહેસુલની બાકી રકમની 26મી સુધીમાં મામલતદાર કચેરીમાં જમા કરાવી જવા મામલતદારે હુકમ કર્યો છે. જો વહેલી તકે રકમ ભરપાઈ નહી કરવામાં આવે તો મિલ્કત ઉપર બોજો નાખવા અને મિલ્કત જપ્તી સુધીની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ મિલ્કત ધારકે રકમ ભરપાઈ કરતી સમયે પહેલા ભરેલા પૈસાની પહોંચ સાથે લાવવાની રહે છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/GpK5bgAA

📲 Get Amreli News on Whatsapp 💬