[anand] - આણંદના શહેરી ફેરિયા સમિતિમાં 6ની બિનહરીફ વરણી

  |   Anandnews

આણંદ | નગરપાલિકા હેઠળની શહેરી ફેરિયા સમિતિના બિનસત્તાવાર સભ્યોની ચૂંટણી યોજાઇ હતી.જેમાં છ સભ્યોની બિનહરીફ વરણી કરાઈ છે. આણંદ નગરપાલિકાના ઇએસટીપીના મેનેજર ભૂમિકા.યુ.દેસાઇએ જણાવ્યું હતું કે, શહેરી ફેરિયા સમિતિના અધ્યક્ષ ચીફ ઓફિસર હોય છે.આ સમિતિમાં કુલ 15 જણાંનો સમાવેશ થાય છે.આ સમિતિની ચૂંટણી યોજાઇ હતી.જેમાં છ સભ્યોની જગ્યા માટે છ ફોર્મ ભરાયા હતા.જેમાં (1)સેંગાલ દિનેશભાઇ મોહનભાઇ(2)રૂકશાનાબાનુ સલીમભાઇ દિવાન(3)શબાનાબાનુ સુબ્રતિશા દિવાન(4)બુધાભાઇ કાભાઇ તડવી(5) આરિફભાઇ દિલાવરભાઇ શેખ અને(6) લુહાર વિષ્ણુભાઇ મગનભાઇની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આણંદમાં ઓળખપત્ર ધરાવનાર અંદાજે 2300 જેટલા ફેરિયા છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/e_hRKgAA

📲 Get Anand News on Whatsapp 💬