[anand] - આણંદ જિલ્લાના 612 શિક્ષકોની નિવૃત્તિ પછી પણ શિક્ષણસેવાની ભેખ

  |   Anandnews

પ્રખ૨ તત્વચિંતક, રાજપુરુષ, ભા૨તના ઉ૫રાષ્ટ્ર૫તિ અને દ્વિતીય રાષ્ટ્ર૫તિ ઉ૫રાંત દેશના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સમગ્ર દેશમાં જેમની ખ્યાતિ ફેલાયેલી છે તેવા પ્રખ૨ શિક્ષણવિદ ડૉ. સર્વ૫લ્લી રાધાક્રિશ્નનને શિક્ષણના ઉમદા વ્યવસાયને પોતાનું જીવન અર્પણ કર્યું છે ત્યારે સારસ્વતો આજના શિક્ષક દિને એમની સમ્યક દ્રષ્ટિ, શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા અને તે માટેની જવાબદારીઓ વહન કરીને તેમનું સ્મરણ કરી તેમના વારસાને બને તેટલો વધુ સમૃધ્ધ બનાવવા સંકલ્પબધ્ધ થાય એ આજની સમયની માંગ છે તેમ આણંદ ખાતે યોજાયેલ શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન સમારોહમાં રાજયના મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું

આણંદ જિલ્લા-તાલુકાના ચાર શ્રેષ્ઠ શિક્ષકોનું પુરસ્કાર અને શાલ ઓઢાડીને સન્માન કરતાં મંત્રી કૌશિકભાઇ પટેલે ગુરૂ-શિષ્યનો મહિમા વર્ણવી વર્તમાન સમયમાં ગુરૂ-શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે જે વૈચારિક દ્રષ્ટિએ ઓટ આવી છે...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/frzndgAA

📲 Get Anand News on Whatsapp 💬