[anand] - ખાનકુવા ખાતે સેવા સેતુમાં 3812 અરજીઓનો ઉકેલ

  |   Anandnews

ખાનકુવા ગામે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન ૧૬૦ આધારકાર્ડ, ૧૧૮ મા વાત્સલ્ય કાર્ડ, ૮૩ આવકના દાખલા અને ૨૩૯૫ સાતબાર/આઠ-અના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. જયારે રેશનકાર્ડમા-૮૩ નામ દાખલ કરાયા, ૨૧ નામ કમી કરાયા અને ૧૦ નામમાં સુધારો કરવાની કામગીરી કરવામાં આવી. આ ઉપરાંત ઘરેલું નવા વીજ જોડાણની-૭૦ અરજીઓ મળી હતી.

સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન ચાર નાગરિકોને સ્થળ ઉપર લર્નિંગ ડ્રાઇવીંગ લાયસન્સ અને બે દિવ્યાંગ વ્યકિતઓને બસ કન્સેશન પાસ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/cXE9kgAA

📲 Get Anand News on Whatsapp 💬