[anand] - ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટી ફેઇમ નુસરત ભરૂચા આણંદમાં

  |   Anandnews

મુંબઇમાં રહું છું. પરંતુ મારા વતન ભરૂચને ખૂબ પ્રેમ કરું છું આથી મારી સરનેમ ભરૂચા રાખી છે. ભરૂચ શહેરના વ્હોરાવાડમાં અમારુ ઘર છે. હું ગુજરાતી છું. એમ સોનુ કે ટીટુકી સ્વીટી ફેઇમ ફિલ્મી હિરોઇન નુસરત ભરૂચા કહ્યું હતું.

આણંદની નગરપાલિકા ભવન સામે આવેલા ઝવેરાતના શો રૂમ ખાતે આજે આર્યા 24 કેરેટ ગોલ્ડ બ્રાન્ડનું લોન્ચિંગ હિરોઇન નુસરત ભરૂચાના હસ્તે કરાયું હતું .

આણંદની નગરપાલિકા ભવન સામે આવેલા ઝવેરાતના શો રૂમ ખાતે આજે આર્યા 24 કેરેટ ગોલ્ડ બ્રાન્ડનું લોન્ચિંગ હિરોઇન નુસરત ભરૂચાના હસ્તે કરાયું હતું.ત્યારબાદ નુસરત ભરૂચાએ પત્રકારોને જણાવ્યું હતું કે,આણંદમાં પ્રથમવાર આવી છું,અત્યાર સુધીમાં પાંચ ફિલ્મોમાં કામ કર્યુ છે. છઠ્ઠી ફિલ્મ ઓકટોમ્બર કે નવેમ્બરમાં શરૂ કરીશ.પ્યારકા પંચનામાં 1-2, આકાશવાણી,એલએસડી,સોનુ કે ટીટુ કી સ્વીટી વગેરેનો સમાવેશ થાય છે.નુસરતે જણાવ્યું હતું કે, ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની કોઇ ઓફર મળશે તો તૈયાર છું.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/3l_RrwAA

📲 Get Anand News on Whatsapp 💬