[anand] - બોરસદના યુવક પર 4 શખ્સોએ હુમલો કર્યો

  |   Anandnews

આણંદ | બોરસદના સૈયદ ટેકરા વિસ્તારમાં રહેતા અશરફઅલી આવેદઅલી સૈયદે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પોતાનો લોડીંગ ટેમ્પો લઈને કામ અર્થે નીસરાયા ચોકડી પાસે ગયા હતા. દરમિયાન એ સમયે અગાઉના ઝઘડાની રીસ રાખીને સાજદઅલી નુરમહમદે તેમની સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાન ઝઘડામાં અપશબ્દ બોલતા તે બોલવાની ના પાડતાં સાજદઅલી, ઈકબાલઅલી નુરમહમદ, ઝફરહુસૈન કાલુમીયા, જૈનુલમીયા મોહમ્મદમીયાંએ તેને અપશબ્દ બોલી લાકડી વડે માર માર્યો હતો. આ મામલે બોરસદ પોલીસે ચારેય શખ્સ સામે મારામારીની કલમ હેઠળ તપાસ હાથ ધરી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/r69hAgAA

📲 Get Anand News on Whatsapp 💬