[bharuch] - ડિવાઇડરમાં ભટકાતાં બાઇક સવારને ઇજા
ભરૂચ | અમદાવાદ ખાતે રહેતો કૃણાલ નરેન્દ્ર ભાવસાર બાઇક લઇને અમદાવાદથી આહવા જઇ રહ્યો હતો. દરમિયાન બાકરોલ બ્રીજ પાસે તેની બાઇક ડિવાઇડરમાં ભટકાતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને 108ની મદદથી ભરૂચ સિવિલમાં ખસેડવામાં આવતાં અંક્લેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/BM_GigAA