[bharuch] - ભરૂચની સિંધવાઇ સોસાયટીમાં ખાળકૂવામાં રખડતી ગાય ધસડી પડી

  |   Bharuchnews

ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ પર આવેલી સિંધવાઇ સોસાયટીના એક મકાનના ખાળકૂવામાં એક ગાય ખાબકી જતાં સ્થાનિકોમાં ભારે હડભડાટ મચ્યો હતો. ઘટના અંગે કામધેેનું ગૌરક્ષકોને જાણ થતાં તેઓએ સ્થળ પર દોડી આવી ગાયને સહિસલામત બહાર કાઢતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ભરૂચ શહેરમાં આવેલાં સેવાશ્રમ રોડ પરની સિંધવાઇ સોસાયટીના મકાન નંબર 33ના ખાળકૂવામાં આજે બુધવારે એક ગાય ખાબકી ગઇ હતી. 20 ફૂટ ઉંડા ખાળકૂવામાં ગાય પડી હોવાની વાત ફેલાતાં સોસાયટીઓના લોકોના ટોળા સ્થળ પર એકત્ર થઇ ગયાં હતાં. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું. ગાયને બહાર કાઢવા ...અનુસંધાન પાના નં.2...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/o8jyjAAA

📲 Get Bharuch News on Whatsapp 💬