[bharuch] - માતરમાં ભાઇ-બહેન પર 4 જણાનો હિંસક હુમલો

  |   Bharuchnews

આમોદ તાલુકામાં આવેલાં માતર ગામે રહેતાં યુવાન અને તેની બહેન પર રીક્ષાનું ભાડું ચુકવવાના મામલે એક પરિવારે હૂમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, આમોદ તાલુકામાં આવેલાં માતર ગામે રહેતાં અબ્દુલ ઇસ્માઇલ પટેલનો પુત્ર મુજ્જમીલ કરજણની એક કંપની ખાતે નોકરીએ જતો હોઇ ગામના ફિરોજ કમરૂદ્દીન દિવાનની રીક્ષામાં જતો હતો. 10 દિવસના રીક્ષાના ભાડા પેટેના 1 હજાર રૂપિયા ફિરોજે મુજ્જમીલ પાસે માંગ્યાં હતાં.

દરમિયાન ત્યાં ઉભેલાં સદ્દામ અનવર પઠાણે તુ કેમ રીક્ષાનું ભાડું આપતો નથી. તેમ કહી તેને તેની સાથે ઝઘડો કરી માર્યો હતો. જેના પગલે મુજ્જમીલે તેના ઘરે જઇ તેના પિતાને કહેતાં તે તેના પિતા, માતા તેમજ બહેન સદ્દામ પાસે જઇ રહ્યાં હતાં....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/TXDprgAA

📲 Get Bharuch News on Whatsapp 💬