[bhavnagar] - ચા.મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિમંડળ દ્વારા લઘુરૂદ્રનુ આયોજન કરાયુ

  |   Bhavnagarnews

ભાવનગર ઃ જ્ઞાતિમંડળ દ્વારા તા.9-9 ને રવિવારે સવારે 9 થી 12 અરૂણાબેન પંડયા જ્ઞાતિભુવન ખાતે લઘુરૂદ્ર રાખેલ છે. પૂજામાં બેસવા ઇચ્છુકોએ ડો. મુકુંદભાઇ, હિંમતભાઇને તા.6-9 ના સાંજ સુધીમાં નામ નોંધાવી દેવા. પુજાપો આપવામાં આવશે.પૂજાના વાસણ, શિવલીંગ, બીલીપત્ર લાવવાના રહેશે. પૂજામાં બેસનાર માટે મહાપ્રસાદ રાખવામાં આવેલ છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/mnOzmQAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬