[bhavnagar] - તળાજામાં અપરાધીઓ બેખોફ, 15 દિવસમાં ત્રીજી હત્યા અને સગીરાને ભગાડવા જેવી ઘટનાઓ બની

  |   Bhavnagarnews

ભાવનગર: તળાજામાં તાજેતરમાં તળાજા નગર પાલીકાના પુર્વ ઉપ પ્રમુખ અને ભાજપના અગ્રણી નસીબખાન પઠાણ ઉર્ફે ચીનુભાઇ ની ગત તા.24/8 ના રોજ સરતાનપર રોડ પર હત્યા થઇ હતી. ત્યારબાદ ગત શનિવારની મોડી રાત્રીના તળાજા સીપીઆઇ કચેરીની સામે ઝુંપડપટ્ટીમાં રહેતા બાવાજી શખ્સ રાજુગીરી ગોવીંદગીરીની હત્યા થઇ હતી.આ પહેલા ચારેક મહિના પહેલા દિહોરા ગામે કોળી યુવકને જેની વાડીમા કામ કરતો હતો તે શિક્ષ્કે હત્યા કરી હતી. તેમજ અગા. બે વર્ષ પહેલા નવરાત્રીમાં મોડી રાત્રે બે ખોજા બાપ દિકરાની હત્યા થઇ હતી. ઉપરાંત તળાજામાં ગત તા.13/8 ના શોભાવડ ગામે ધો.9 માં અભ્યાસ કરતી સગીર વયની દિકરીને ગામનો શખ્સ ભરત મંગાભાઇ સાંખટ બદકામના ઇરાદે ભગાડી ગયાની ફરિયાદને 25 દિવસથી વધુ સમય પસાર થયા છતા પોલીસ પકડી શકતી નથી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/yykk5wAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬