[bhavnagar] - માંડવા શાળામાં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઇ

  |   Bhavnagarnews

ભાવનગર ઃ તાજેતરમાં ગઢડા તાલુકા કક્ષાનો વન મહોત્સવ માંડવા કે.વ. શાળાના યજમાન પદે યોજાઇ ગયો. આ કાર્યક્રમ અન્વયે શાળામાં વનીકરણ તથા વૃક્ષનુ મહત્વ આ વિષય પર પ્રદર્શન યોજવામાં આવ્યુ. આ પ્રસંગે કે.વ. શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ તથા શાળાના બાળકોને વૃક્ષ દતક આપી અને ઉછેર કરવાની જવાબદારી આપવામાં આવી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/FUWCXQAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬