[bhavnagar] - સંત રતનદાસબાપુનો તીથી મહોત્સવની ઉજવણી કરાશે
ભાવનગર ઃ સમાજ દ્વારા સંત પૂ. રતનદાસબાપુની તિથિમહોત્સવ તા. 6-9 ને ગુરૂવારે ઉજવાશે. આ વેળા વિદ્યાર્થી બોર્ડિંગ,પશુદવાખાના પાસે,સિદસર રોડ, કામીનીયાનગર,કાળીયાબીડ ખાતે અાર્મીના જવાનોનું અને તેજસ્વી તારલાઓનું સન્માન કરાશે. રાત્રે 9 કલાકે સંતવાણી તેમજ ડાકડમરૂના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેનો બહોળા પ્રમાણમાં લાભ લેવા જણાવાયું છે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/5n6QaQAA