[bhavnagar] - સદગુરૂ સાધના કેન્દ્રના હોલમાં ધુન,ભજન ધ્યાન કાર્યક્રમ

  |   Bhavnagarnews

ભાવનગર ઃ પ.પૂ.પૂનિતાચારીજી પ્રેરીત સદગુરૂ સાધના કેન્દ્રના હોલમાં ધુન,ભજન, ધ્યાન અને ભજનનો કાર્યક્રમ તા.6-9-2018ના રાત્રીના 9 કલાકે કેન્દ્રના હોલમાં તુલસી ચેમ્બર્સ ત્રીજા માળે ગૃહલક્ષ્મીની સામે પીરછલ્લા શેરી ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે.કેન્દ્રના સભ્યો તથા ભાવિકો અને ધર્મપ્રેમીજનોએ ધર્મલાભ લેવો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/nzcFxQAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬