[bhavnagar] - હાર્દિકના સમર્થનમાં કોટડાસાંગાણીના નાનાવડિયામાં મહિલાઓએ થાળી વગાડી, 11 યુવાનોએ કર્યું મુંડન

  |   Bhavnagarnews

કોટડાસાંગાણી: હાર્દિક પટેલના ઉપવાસનો આજે 13મો દિવસ છે. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર હાર્દિક પટેલને સમર્થન મળી રહ્યું છે. ત્યારે

કોટડાસાંગાણીના નાનાવડિયા ગામે આજે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓ જય સરદાર જય પાટીદારના નારા સાથે

થાળી વગાડી હતી. તેમજ 11 યુવાનોએ મુંડન કરાવ્યું હતું.

રોષ વ્યક્ત કરતા મહિલાઓએ કહ્યું રણચંડી બનતા વાર નહીં લાગે

કોટડાસાંગાણી તાલુકાના નાનાવડિયા ગામે મોટી સંખ્યામાં પાટીદારો અને ખેડૂતો એકત્ર થયા હતા અને રામધૂન બોલાવી હતી. આસપાસના

ગામના લોકો પણ જોડાયા હતા. જેમાં રાજપુત સમાજે પણ ટેકો જાહેર કર્યો હતો. રોષ વ્યક્ત કરતા મહિલાઓએ કહ્યું હતું કે યોગ્ય ઉકેલ

લાવો નહીંતર રણચંડી બનતા વાર નહીં લાગે.

ભાવનગરમાં યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ, એક યુવકે મુંડન કરાવ્યું...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/nlV_wQAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬