[dahod] - ગાળો બોલવાની ના પાડતાં યુવક ઉપર હુમલો

  |   Dahodnews

દાહોદ | ભાઠીવાડાના સંજય મેડા, અક્ષય મેડા, શરિષભાઇમેડા તથા શારદાબેન મેડા સુનીલભાઇને ગાળો બોલતા હતા. જે્થી સુનીલભાઇએ ગાળો બોલવાની ના પાડી હતી. જેથી આવેશમાં આવીને સંજયે સુનીલને માથામાં મારી તથા અક્ષય તેમજ શિરીષે ગડદાપાટુનો માર મારી મોતની ધમકી આપી હતી. આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/lT-wqgAA

📲 Get Dahod News on Whatsapp 💬