[dahod] - દાહોદ જિલ્લામાંથી 281 શિક્ષકોને પુર્ણ પગારમાં સમાવી શિક્ષક દિનની ભેટ અપાઇ

  |   Dahodnews

ભારત રત્ન અને પૂર્વ રાષ્ટ્રપતિ ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ ૫ મી સટેમ્બરે દાહોદ જિલ્લા શ્રેષ્ઠ પારિતોષિક સમારોહ પંડિત દિન દયાળ ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર, શાલ, શિલ્ડ, ર્બોડ પરીક્ષામાં શ્રેષ્ઠ શાળાઓને પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યા હતાં. આ સાથે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ઉત્કષ્ટ કૃતિવાળી શાળાઓને પ્રશસ્તિપત્ર, ગુજરાત કિવઝ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલ વિધાર્થીઓને પ્રશસ્તિ પત્ર, ધો-૯ માં પ્રવેશ માટે શ્રેષ્ઠ કામગીરી માટે પ્રશાસ્તિ પત્ર આપવા આવ્યા હતાં. જિલ્લામાં વિધા સહાયક તરીકે ફરજ બજાવતાં 281 શિક્ષકોને પૂરા પગારમાં સમાવવાના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.

...અનુ. પાન. નં. 2

કયા તાલુકાના કેટલાં શિક્ષકો...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/_0amwgAA

📲 Get Dahod News on Whatsapp 💬