[dahod] - મોરવા (હ.)ની કોલેજમાં શિક્ષક દિન ઉજવાયો

  |   Dahodnews

મોરવા (હ.)ની સરકારી કોલેજમાં શિક્ષક દિનની ઉજવણીમા F.Y,S.Y અને T.Yના 60 વિદ્યાર્થીઓએ અધ્યાપક તરીકેની ફરજ નિભાવી અભ્યાસ કરાવ્યો હતો.શિક્ષક દિની ઉજવણીમાં સુંદર શિક્ષણકાર્ય કરાવ્યુ હોય તેવા ત્રણ વિદ્યાર્થીઓને સન્નમાનીત કરવામાં આવ્યા હતા.અંતમાં ર્ડો.કમલેશભાઇ રબારી,પ્રો.ભુપેન્દ્વ વણકર સહિત વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા.

એમ.એસ.ડબલ્યુ કોલેજ, નગરાળામાં શિક્ષક દિનની ઉજવણી

દાહોદ. દાહોદની ગોપાલભાઈ પી. ધાનકા એમ.એસ.ડબલ્યુ. કૉલેજ, નગરાળા કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ અધ્યાપક બની વિવિધ વિષયો ઉપર વર્ગખંડમાં જઈ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવ્યા. તેઓએ નિષ્ઠાપૂર્વક પ્રાધ્યાપકો ની ભૂમિકા ભજવી. ત્યાર બાદ અધ્યાપક બનેલ તમામ વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો તેમજ શિક્ષકદિનનો મહિમા સમજાવ્યો હતો.

શિક્ષક દિનની ઉજવણી

ઘોઘંબા : ડામરીયા ફ.વર્ગ લાબડાધરા પ્રાથમિક શાળાનાં બાળકો એ શિક્ષક દિનની ઉજવણી કરી અને શાળાનું સમગ્ર સંચાલન બાળકોએ કર્યું ઉપરાંત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસ અને શિક્ષક દિન ની સામ્યતાની વિદ્યાર્થીઓને સમજ આપી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/zL2kZwAA

📲 Get Dahod News on Whatsapp 💬