[gujarat] - ઉમા રથના પદયાત્રીઓ પર અત્યાચાર કરનારને સસ્પેન્ડ કરવાની માગ કરાઈ

  |   Gujaratnews

અમદાવા।દમાં ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલના સમર્થનમાં ટેક પૂરી કરવા સાબરકાંઠા જિલ્લામાંથી નીકળેલી માં ઉમા ખોડલની રથયાત્રા અટકાવી પાટીદાર શ્રદ્ધાળુઓ પર પોલીસે લાઠીચાર્જ સહિતનું દમન ગુજારતા, મહેસાણા જિલ્લા સહિત ઉ.ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. મહેસાણામાં ઉ.ગુજરાત પાસ સંગઠને કલેક્ટરને આવેદનપત્ર આપી જવાબદાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા માગ કરી હતી અને આર.એસ.એસ., બજરંગ દળને પણ ટેકા માટે આવેદનની નકલો મોકલી હતી. જિલ્લામાં ખેરાલુ, બહુચરાજી વિસનગરના વિજાપુરમાં પાટીદારોએ ઉગ્ર વિરોધ કર્યા હતો.

ઉત્તર ગુજરાત પાસ કન્વીનર અને ટીમે મહેસાણા કલેકટરને લેખિતમાં આવેદન પત્ર અપાયું હતું. માતાજીના રથનું અપહરણ કરવાનો આક્ષેપ કરી અત્યાચાર ગુજારનાર વિરુધ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. આવેદનપત્રની નકલો વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સેવક સંઘ, બજરંગદળ અને મુખ્યમંત્રી સહિતને મોકલી આપવામાં આવી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/RKHEygAA

📲 Get gujaratnews on Whatsapp 💬