[gujarat] - એશિયન ગેમ્સ-2018માં જીતનાર ગુજરાતી તારલાંઓનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત

  |   Gujaratnews

એશિયન ગેમ્સ-2018માં ગુજરતનું નામ રોશન કરનાર ચાર ખેલાડીઓનું આજે અમદાવાદમાં ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું છે. ગુજરાતના ચાર ખેલાડીઓએ વિવિધ ખેલમાં પોતાનું ઉત્તમ પ્રદર્શન દેખાડ્યું હતું. આજે તેમનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જ્યારે મંત્રી ગણપત વસાવા અને રમણ પટકર એરપોર્ટ પર હાજર રહ્યા હતા. જે પછી ગાંધીનગરમાં આ ખેલાડીઓનું રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સન્માન સમારંભ યોજવામાં આવશે.

ગુજરાતના ચાર ખેલાડી જેમને એશિયન ગેમ્સમાં ડંકો વગાળ્યો છે તેઓના નામ અનુક્રમે ગોલ્ડ જીતનાર ડાંગની સરિતા ગાયકવાડ, ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ જીતનાર હરમીત દેસાઇ, માનવ ઠક્કર તથા અંકિતા રૈના છે. જેમનું એરપોર્ટ પર પારંપરિક રીતે લોકોને અવકારવામાં આવ્યા છે. જેના માટે ડાંગી નૃત્ય કરવામાં આવ્યું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/e-KqLwAA

📲 Get gujaratnews on Whatsapp 💬