[gujarat] - પાટીદારોનો હોબાળો: ગુજરાતમાં હાર્દિકના સમર્થનમાં ઠેર ઠેર દેખાવો, 200 જેટલી બાઇકો ડિટેઇન

  |   Gujaratnews

અનામત આંદોલન અને ખેડૂતોના પ્રશ્ન માટે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 13મો દિવસ છે. ત્યારે હાર્દિકના સમર્થનમાં નેતા અને સામાન્ય લોકો આવી રહ્યા છે.હાર્દિક પટેલના અનામત તથા ખેડૂતોની દેવા માંફીને લઇને ઉપવાસ પર બેઠો છે. સરકાર હાર્દિકની માંગ વિશે વિચારણા કરે તે માટે રાજ્યમાં અનેક જગ્યાઓ પર પાટીદારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.ત્યારે અરવલ્લીના બાયડમાં પાટીદાર યુવાનો દ્વારા મંજૂરી વિના રેવી કાઢતા હોબાળો થયો છે.

આ હોબાળામાં પોલીસે 20 પાટીદારોની અટકાયત કરી છે. તથા 200 જેટલી બાઇકો ડિટેઇન કરવામાં આવી છે. આ પાટીદાર યુવાનો હાર્દિકના સમર્થનમાં આવેદન પત્ર આપી રેલી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેમની પોલીસે અટકાયત કરી લીધી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/bPiYMAAA

📲 Get gujaratnews on Whatsapp 💬