[gujarat] - પાટીદારો બાદ ઠાકોર સેનાએ સરકારને લીધી બાનમાં, કરી મોટી માંગણીઓ

  |   Gujaratnews

હાલ રાજ્યમાં પાટીદાર આંદોલન જોર પકડી રહ્યું છે, તેમાંથી સરકાર કોઈ રસ્તો શોધવાનો પ્રયત્ન કરી રહી છે, ત્યાં ઠાકોર સમાજે સરકારે બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો છે. હાલ ઠાકોર સમાજે પોતાની માગ સાથે વિરોધ કાર્યક્રમ જાહેર કર્યો છે.

અમદાવાદ ખાતે ઠાકોર સેના દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકાર પાસે વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું છે કે, ઠાકોર સમાજ પોતાના અધિકાર માટે આગામી સમયમાં મોટા પાયે આંદોલન શરૂ કરશે.

સરકાર અમારી વિવિધ માગણીઓ જ્યાં સુધી નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી ઠાકોર સેના દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેના ભાગ રૂપે 15 સપ્ટેમ્બરે ઠાકોર મહાપંચાયત ભરાશે. ત્યારબાદ 17 સપ્ટેમ્બરે બેરોજગાર મહાસભા બુહચરાજી ખાતે ભરાશે અને 23 સપ્ટેમ્બરે આરક્ષણ મહાપંચાયત ભરાશે, ત્યારબાદ 29 સપ્ટેમ્બરે અધિકાર યાત્રા શરૂ કરાશે એટલું જ નહીં બહુચરાજીમાં મારુતીના પ્લાન્ટ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/sQTZlgAA

📲 Get gujaratnews on Whatsapp 💬