[gujarat] - [email protected] PM:ઓપરેશન ઓ’મા’થી લઇ સમલૈંગિક સંબંધ પર SCનો ચુકાદો સુધીના મહત્વના સમાચાર
આજે ફરી એક વખત સંદેશ દ્વારા ઓપરેશન ઓ’મા’ના બીજા ભાગમાં ચાલતાં ગોરખધંધા પરથી પડદો ઉઠાવ્યો હતો. જેમાં રાજ્યની વિવિધ હોસ્પિટલમાં ચાલી રહેલા મુદ્દાઓને સામે લાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ હાર્દિકની હાલત લથડી રહી છે અને રૂપાણી સરકાર દિલ્હી દોડી છે. આ ઉપરાંત દેશમાં SC/ST એક્ટના વિરૂધ્ધમાં ભારત બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. આ ઉપરાંતના ગુજરાત, દેશ, દુનિયા ખેલ, ટેકનોલોજીથી લઇ બોલીવુડ સહિતના સમાચાર જાણો એક ક્લિક પર…
દેશમાં બે પુખ્તની વચ્ચે સમલૈંગિક સંબંધ હવે ગુનો નથી. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના નેતૃત્વવાળી સુપ્રીમકોર્ટની સંવૈધાનિક બેન્ચે બે પુખ્તની વચ્ચે સહમતિથી બનેલા સમલૈંગિત સંબંધને ગુનો માણતી કલમ 377ને ખત્મ કરી દીધી છે...
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/aIZzVAAA