[gujarat] - SPG નેતા લાલજી પટેલે મોદી-શાહને લખ્યો પત્ર, ગુજરાતની પરિસ્થિતિ વિશે આપી ચિમકી

  |   Gujaratnews

હાર્દિક પટેલનું અનામત આંદોલન ધીમે ધીમે વેગ પકડતું જાય છે. દરરોજ તેને રાજકીય નેતાઓનો સાથ મળી રહ્યો છે, ત્યારે આજે SPGના લાલજી પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણીને હાર્દિક પટેલના ઉપવાસ મુદ્દે પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે ખુલ્લી ચિમકી ઉચ્ચારી છે કે, ઉપવાસને કારણે કોઈ પાટીદાર યુવકો જીવ ગુમાવશે, તો તેની જવાબદારી ગુજરાતની ભાજપ સરકારની રહેશે.

SPGના લાલજી પટેલે આજે આઠ માંગણીઓ સાથેનો પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે, જેમાં ગુજરાતમાં રાજ્ય સરકાર પાટીદારો પ્રત્યે નકારાત્મક વલણ રાખતી હોવાનો આક્ષેપ કર્યો છે. આ સિવાય લાલજી પટેલે વધુમાં જણાવ્યું કે, હાલમાં ગુજરાતની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હોવાનું કહ્યું છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/qo5y9AAA

📲 Get gujaratnews on Whatsapp 💬