[himatnagar] - દરામલી હાઇવે પર વાહનની ટક્કરે એકનું મોત

  |   Himatnagarnews

ઇડર - હિંમતનગર હાઇવે પર દરામલી ત્રણ રસ્તા પાસે બુધવારે સાંજે પાચેક વાગ્યાના સુમારે રસ્તા પર ઉભા રહેલા બલુભાઇ વરવાભાઇ રાવળ (રહે. ઘવાડા તા. વિજાપુર)ને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા શરીરે ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યુ હતું. જાદર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/G8AcgwAA

📲 Get Himatnagar News on Whatsapp 💬