[himatnagar] - નેત્રામલી નજીક ટ્રક ખેતરમાં ઘૂસી ગઇ

  |   Himatnagarnews

હિંમતનગર ઇડર રોડ પર નેત્રામલી ગામ નજીક ટ્રકનં. જી.જે-1-ડી.વી.-4773ના ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક બે ઝાડ પાડી દઇને મકાઇના ખેતરમાં ઘૂસી ગયો હતો. મધ્યાહન ભોજનનુ તેલ લેવા નીકળેલ આ વાહનનો ચાલક નશામાં હોવાનુ પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યુ હતુ ત્યારે પોલીસ ધ્વારા કેવુ સત્ય બહાર લાવવામાં આવે છે તે જોવુ રહ્યુ.તસવીર-ભાસ્કર...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/QnzSYQAA

📲 Get Himatnagar News on Whatsapp 💬