[jamnagar] - જામનગરમાં પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન થશે
જામનગર | શહેરના કલાકારોને પ્રોત્સાહિત કરવા અને પ્લેટફોર્મ પુરૂ પાડવાના હેતુસર સેતુ જામનગરના નમોસ્તુતે નવાનગર આયોજન દરમિયાન તા. 9 અને 10ના ટાઉનહોલમાં પેઇન્ટીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે તો કલાકારોના ચિત્રોને પ્રોત્સાહન પુરૂ પાડવા તા. 11ના એકઝીબીશન કમ સેલનું પણ અાયોજન કરવામાં આવ્યું છે. વર્કશોપમાં ભાગ લેવા ઇચ્છતા કલાકારોએ ભગીરથ પુંજાણીનો સંપર્ક સાધવા જણાવાયું છે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/1t-jZAAA