[jamnagar] - જામનગર િજલ્લા કોંગ્રેસ સમિતિ, ધ્રોલ તાલુકા કોંગ્રેસ સમિતિ તથા

  |   Jamnagarnews

જામનગર િજલ્લા કોંગ્રેસ સમિતિ, ધ્રોલ તાલુકા કોંગ્રેસ સમિતિ તથા જામજોધપુર કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતનાં ખેડૂતોની દેવા માફી, પાક વિમો, ખાતર પર વેરા નાબૂદી, પોષણક્ષમ ભાવો, જમીન માપણીમાં અન્યાય જેવા વિવિધ મુદે તેમજ રાજયમાં લોકતંત્ર બચાવો અન્વયે નાગરિકોનાં અધિકારો અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતાં.

જામનગર શહેરમાં િજલ્લા કોંગ્રેસ સમિતિ તથા ધ્રોલમાં તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ રાજભા ઝાલા તથા જામજોધપુર શહેર-તાલુકા કોંગ્રેસ સમિતિ હેઠળ આગેવાનો તથા કાર્યકરોની ઉપસ્થિતમાં છેલ્લા બે દાયકાથી રાજયનાં ખેડૂતની પરિસ્થિતી કથળી રહી છે. તેનું કારણ રાજયની ભાજપ સરકારની ખેડૂત તેમજ પ્રજાવિરોધી નિતિ અને વલણો કારણભૂત છે. દિન પ્રતિદિન ખેડૂતોની સ્થિતિ કથળતી જાય છે. ખેડૂતોની આત્મહત્યાનાં બનાવો પણ વધી રહયા છે. લોકશાહી ઢબે ચાલતા આંદોલનો ઉપર નાગરિકોનો અધિકાર હોય સરકારની સંવેદનહીનતાનાં કારણે સમસ્યાઓ વધી રહી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/lQiuewAA

📲 Get Jamnagar News on Whatsapp 💬