[jamnagar] - પુષ્પાંજલિ અેજયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો

  |   Jamnagarnews

જામનગર : શહેરના પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણપતનગર, ઝૂપડપટ્ટીના બાળકો તથા મહિલાઓ માટે એક ડેન્ટલ ચેકઅપનું આયાેજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો.હાર્દિક અમરાણીયા, ડો.નેહાબેન સોનવંશી, ડો.અંકિતા ધોળકિયા દ્વારા નિદાન તથા દાંત સાફ કેમ કરવાથી માંડી અન્ય માહિતી પૂરી પાડી હતી તથા દરેકને ટૂથપેસ્ટ અને બ્રશ આપવામાં આવ્યું હતું. કેમ્પનું સંચાલન પ્રમુખ ધારાબેન પુરોહિત, પરિમલભાઈ ભટ્ટ, કૌશિકભાઈ વ્યાસ, સંજુભાઈ પરમાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/LglqogAA

📲 Get Jamnagar News on Whatsapp 💬